‘જે દે ટુકડો તેને પ્રભુ ઢૂકડો’ની યુકિત ચરિતાર્થ કરનાર જલારામ બાપાનો જન્મ ૫-૧૧-૧૭૯૯ (સં ૧૮૫૬ના કારતક સુદ સાતમને સોમવાર)ના રોજ વીરપુર ગામે થયો હતો. પિતાનું નામ પ્રધાન ઠક્કર તથા માતાનું નામ રાજબાઇ હતું. જલારામને ગામઠી નિશાળમાં ભણવા મૂકયા, પરંતુ ચિત્ત ભણવા ગણવામાં લાગ્યું નહીં. આખો દિવસ ભકત પ્રહ્લાદની જેમ ભગવાનનો જપ કરે જયાં સાધુ-સંત નજરે પડે તો હાથ પકડીને ધેર જમવા તેડી લાવતા. પિતાજીને ડર લાગવા લાગ્યો કયાંક આ મોટો થઇને સાધુ ન બની જાય માટે પ્રાગજી ઠક્કરની દીકરી વીરબાઇ સાથે જલારામનાં લગ્ન સોળ વર્ષની ઉંમરે થઇ ગયાં.
ભોજાભગતને તેમણે ગુરુ બનાવ્યા હતા. સં. ૧૮૭૬ મહા સુદ-બીજના દિવસે જલારામ બાપાએ ‘સદાવ્રત’ની શરૂઆત કરી. સદાવ્રત શરૂ થયાને થોડાં દિવસ થયા હશે, એવામાં એક દિવસ એક સંત મહાત્મા આવી ચડયા. જલારામની ‘સંતસેવા’ જોઇને એક લાલજીની મૂર્તિ આપી કહ્યું, ‘ભગત’ આની સેવા કરજૉ! હરિહર તમને રિદ્ધિ સિદ્ધિની ખોટ આપવા નહીં દે! અને તમારી આ જગ્યામાં આજથી ત્રીજે દિવસે સ્વયં હનુમાનજી પ્રગટ થશે. ત્યાર બાદ જલારામજી લાલજી અને હનુમાનજીની પૂજા કરવા માંડી ત્યાં નાનકડાં આશ્રમ જેવું બની ગયું. એક વાર વધારે સંખ્યામાં સાધુ સંતો આવી ચડયા. સંઘરેલો દાણો ખલાસ થઇ ગયો. આથી વીરબાઇએ ભગતને બોલાવી માવતરના ઘરની સોનાની સેર ડોકમાંથી ઉતારી તેમની સામે ધરી દઈ કહ્યું, ‘આ વેચી આવો અને આંગણે આવેલાને રોટલો ખવડાવો.’ ભગત મનમાં પ્રસન્ન થઇ બોલ્યા, ‘ઓહોહો! શું દિલ છે આ બાઇનું! એનાં તો અંતરમાં કમાડ ઘડી ગયાં છે!’
આ પ્રમાણે આજે પણ બાપા ચમત્કારો કરે છે. અનેકની મનોકામના પૂર્ણ કરે છે. બાપાના પગલે પગલે આજ ગુજરાતમાં અનેક સદાવ્રતો શરૂ થયાં છે અને ચાલતા રહેશે. આ મહાન રામ સેવક, ગરીબોના બેલી સંવત ૧૯૩૭ મહા-વદ-દશમે બુધવારે તા. ૨૩-૨-૧૮૮૧ના રોજ ભજન કરતાં કરતાં એકયાસી વર્ષે વૈકુંઠવાસ કર્યો.
I STRONGLY BELIVE THAT THE HELPING OF HUMAIN BEING IS A GREAT RELIGIOUS OF THE WHOLE WORLD. I ALSO LOVE TO THE WHOLE WORLD.
સોમવાર, 27 એપ્રિલ, 2009
બુધવાર, 15 એપ્રિલ, 2009
Lose your weight

Lose your weight three or fore kg in only seven days
So here is your diet chart
Day-1 eat fruits without banana
Day-2 eat unfried vegetable without tomato
Day-3 eat fruits & unfried vegetable without tomato & banana
Day-4 eat 8 banana & 8 tomato minimum you can eat more then 8
Day-5 eat 8 banana & 250 ml. milk you can eat more then 8 bananas
Day-6 eat unlimited boil pulses
Day-7 eat unlimited boil pulav
at last ending of the 7days you found your body healthy and relax thish is my own experience
સોમવાર, 6 એપ્રિલ, 2009
Good morning
સરસ સવાર,
તમારો આજનો દિવસ મધુર રહે...
ઝાકળ
.
યુધ્ધો, યાતનાશિબિરો, હોનારતો
હાહાકારો
હોસ્પિટલના દોઝખમાં ઓગળતાં મનુષ્યો
ભૂખમરો
મોત........
આ બધું ઈશ્વરનું સર્જન છે?
હશે.
આ પ્રશ્નનો જવાબ મને આવડતો નથી.
કેમકે આ તો અભ્યાસક્ર્મની બહારનો સવાલ છે!
શ્રીમદ ભાગવત આખેઆખું ચાવી જનાર ભૂખી ગાય
બીજે દિવસે કતલખાને હડસેલાય
એ ગાય, જેણે ગોકુળ, મથુરા, વૃન્દાવન અને
શ્રી કૃષ્ણ સહિતનું જ્ઞાન પચાવ્યું,
તેને દૂધ નહીં આપવાના ગુના સબબ
કતલખાનાને દરવાજે કેમ ઊભા રહેવું પડે છે?
-આ પ્રશ્નનો જવાબ પણ મને નથી આવડતો.
હું અભણ છું
મારા કપાળમાં અંધારુ લખનાર ઈશ્વરને ના કહું તો શું કરું?
પરંતુ બાળક, ફૂલ, તુષાર, સવાર, ગીત, પંખી
અને માતા
આટલી વસ્તુનો સર્જક ઈશ્વર છે
તેની મને ખબર છે.......
આ ખબરની સાક્ષીએ
હું શંકાનો લાભ આપીને
સર્જકને કહું છું ઈશ્વર.
તમારો આજનો દિવસ મધુર રહે...
ઝાકળ
.
યુધ્ધો, યાતનાશિબિરો, હોનારતો
હાહાકારો
હોસ્પિટલના દોઝખમાં ઓગળતાં મનુષ્યો
ભૂખમરો
મોત........
આ બધું ઈશ્વરનું સર્જન છે?
હશે.
આ પ્રશ્નનો જવાબ મને આવડતો નથી.
કેમકે આ તો અભ્યાસક્ર્મની બહારનો સવાલ છે!
શ્રીમદ ભાગવત આખેઆખું ચાવી જનાર ભૂખી ગાય
બીજે દિવસે કતલખાને હડસેલાય
એ ગાય, જેણે ગોકુળ, મથુરા, વૃન્દાવન અને
શ્રી કૃષ્ણ સહિતનું જ્ઞાન પચાવ્યું,
તેને દૂધ નહીં આપવાના ગુના સબબ
કતલખાનાને દરવાજે કેમ ઊભા રહેવું પડે છે?
-આ પ્રશ્નનો જવાબ પણ મને નથી આવડતો.
હું અભણ છું
મારા કપાળમાં અંધારુ લખનાર ઈશ્વરને ના કહું તો શું કરું?
પરંતુ બાળક, ફૂલ, તુષાર, સવાર, ગીત, પંખી
અને માતા
આટલી વસ્તુનો સર્જક ઈશ્વર છે
તેની મને ખબર છે.......
આ ખબરની સાક્ષીએ
હું શંકાનો લાભ આપીને
સર્જકને કહું છું ઈશ્વર.
my school friend
હતા સદા જે સંગાથે, તે સ્મરણમાં રહી ગયા,
વર્ષોના વહાણાં સહેજે, ક્ષણોમાં વહી ગયા,
ખૂબ વધ્યા ઓછાયા અને ફૂલી ફાલી એકલતા,
મારા નાનપણાના મિત્રો, હવે યાદો થઈ ગયા.
માટી ફેંદતા સાથે સાથે, રમતા સાથ લખોટી,
હું ખેંચતો ચડ્ડી કદીક, તું ખેંચે મારી ચોટી,
પાટી પેન ને ચમચમ સોટી, લંગોટી રહી ગયા,
મારા નાનપણાના મિત્રો, હવે યાદો થઈ ગયા.
ચોપાટીએ ઘર ઘર રમતા, ગાતાં ગીત મજાનાં
શાળાએથી ભાગી જાતા, કેવા છાના માના
ઝાડુ વેલણે બરડે દીધા, લીસોટા રહી ગયા
મારા નાનપણાના મિત્રો, હવે યાદો થઈ ગયા.
રાજુ ને હીતુ, રેખુ ને ભાનું,
શોરથી આવી, ભાગતા છાનુંમાનું
છાનામાના જીવનમાંથી, ક્યાં તમે સરી ગયા
મારા બાળપણાના મિત્રો, હવે યાદો થઈ ગયા.
સ્મરે છે હજી બાની આંગળી, પકડી લીધો મારગ,
જીવનભર સાચના રસ્તે થયા ન કદી ફારગ,
એ રસ્તે સાથે ચાલનારા, ક્યાંયે રહી ગયા,
મારા નાનપણાના મિત્રો, હવે યાદો થઈ ગયા
વર્ષોના વહાણાં સહેજે, ક્ષણોમાં વહી ગયા,
ખૂબ વધ્યા ઓછાયા અને ફૂલી ફાલી એકલતા,
મારા નાનપણાના મિત્રો, હવે યાદો થઈ ગયા.
માટી ફેંદતા સાથે સાથે, રમતા સાથ લખોટી,
હું ખેંચતો ચડ્ડી કદીક, તું ખેંચે મારી ચોટી,
પાટી પેન ને ચમચમ સોટી, લંગોટી રહી ગયા,
મારા નાનપણાના મિત્રો, હવે યાદો થઈ ગયા.
ચોપાટીએ ઘર ઘર રમતા, ગાતાં ગીત મજાનાં
શાળાએથી ભાગી જાતા, કેવા છાના માના
ઝાડુ વેલણે બરડે દીધા, લીસોટા રહી ગયા
મારા નાનપણાના મિત્રો, હવે યાદો થઈ ગયા.
રાજુ ને હીતુ, રેખુ ને ભાનું,
શોરથી આવી, ભાગતા છાનુંમાનું
છાનામાના જીવનમાંથી, ક્યાં તમે સરી ગયા
મારા બાળપણાના મિત્રો, હવે યાદો થઈ ગયા.
સ્મરે છે હજી બાની આંગળી, પકડી લીધો મારગ,
જીવનભર સાચના રસ્તે થયા ન કદી ફારગ,
એ રસ્તે સાથે ચાલનારા, ક્યાંયે રહી ગયા,
મારા નાનપણાના મિત્રો, હવે યાદો થઈ ગયા
my school friend
હતા સદા જે સંગાથે, તે સ્મરણમાં રહી ગયા,
વર્ષોના વહાણાં સહેજે, ક્ષણોમાં વહી ગયા,
ખૂબ વધ્યા ઓછાયા અને ફૂલી ફાલી એકલતા,
મારા નાનપણાના મિત્રો, હવે યાદો થઈ ગયા.
માટી ફેંદતા સાથે સાથે, રમતા સાથ લખોટી,
હું ખેંચતો ચડ્ડી કદીક, તું ખેંચે મારી ચોટી,
પાટી પેન ને ચમચમ સોટી, લંગોટી રહી ગયા,
મારા નાનપણાના મિત્રો, હવે યાદો થઈ ગયા.
ચોપાટીએ ઘર ઘર રમતા, ગાતાં ગીત મજાનાં
શાળાએથી ભાગી જાતા, કેવા છાના માના
ઝાડુ વેલણે બરડે દીધા, લીસોટા રહી ગયા
મારા નાનપણાના મિત્રો, હવે યાદો થઈ ગયા.
રાજુ ને હીતુ, રેખુ ને ભાનું,
શોરથી આવી, ભાગતા છાનુંમાનું
છાનામાના જીવનમાંથી, ક્યાં તમે સરી ગયા
મારા બાળપણાના મિત્રો, હવે યાદો થઈ ગયા.
સ્મરે છે હજી બાની આંગળી, પકડી લીધો મારગ,
જીવનભર સાચના રસ્તે થયા ન કદી ફારગ,
એ રસ્તે સાથે ચાલનારા, ક્યાંયે રહી ગયા,
મારા નાનપણાના મિત્રો, હવે યાદો થઈ ગયા
વર્ષોના વહાણાં સહેજે, ક્ષણોમાં વહી ગયા,
ખૂબ વધ્યા ઓછાયા અને ફૂલી ફાલી એકલતા,
મારા નાનપણાના મિત્રો, હવે યાદો થઈ ગયા.
માટી ફેંદતા સાથે સાથે, રમતા સાથ લખોટી,
હું ખેંચતો ચડ્ડી કદીક, તું ખેંચે મારી ચોટી,
પાટી પેન ને ચમચમ સોટી, લંગોટી રહી ગયા,
મારા નાનપણાના મિત્રો, હવે યાદો થઈ ગયા.
ચોપાટીએ ઘર ઘર રમતા, ગાતાં ગીત મજાનાં
શાળાએથી ભાગી જાતા, કેવા છાના માના
ઝાડુ વેલણે બરડે દીધા, લીસોટા રહી ગયા
મારા નાનપણાના મિત્રો, હવે યાદો થઈ ગયા.
રાજુ ને હીતુ, રેખુ ને ભાનું,
શોરથી આવી, ભાગતા છાનુંમાનું
છાનામાના જીવનમાંથી, ક્યાં તમે સરી ગયા
મારા બાળપણાના મિત્રો, હવે યાદો થઈ ગયા.
સ્મરે છે હજી બાની આંગળી, પકડી લીધો મારગ,
જીવનભર સાચના રસ્તે થયા ન કદી ફારગ,
એ રસ્તે સાથે ચાલનારા, ક્યાંયે રહી ગયા,
મારા નાનપણાના મિત્રો, હવે યાદો થઈ ગયા
dolar
છુટ્વા ના પ્રયત્નો અમે પણ કરિએ છિએ ,
દેશ પાછા આવવા અમે પણ મરીએ છિએ.
ખુશ છિએ કે દુઃખી એ તમોને શી ખબર ,
અમારુ મન તો અમે જ જાણીએ છિએ.
ઊપર થી ગમે તેટલુ હસે ,
મન અંદર થી એટ્લુ જ રડે છે.
કોઇ ને ખબર ના પડે એટ્લે વરસાદ માં રડીએ છે.
ઝિન્દગી ની લહેર મા એક એવી મોજ આવી ,
ડૉલર ના પાણી થી પલળવુ પડ્યુ.
Take care...
દેશ પાછા આવવા અમે પણ મરીએ છિએ.
ખુશ છિએ કે દુઃખી એ તમોને શી ખબર ,
અમારુ મન તો અમે જ જાણીએ છિએ.
ઊપર થી ગમે તેટલુ હસે ,
મન અંદર થી એટ્લુ જ રડે છે.
કોઇ ને ખબર ના પડે એટ્લે વરસાદ માં રડીએ છે.
ઝિન્દગી ની લહેર મા એક એવી મોજ આવી ,
ડૉલર ના પાણી થી પલળવુ પડ્યુ.
Take care...
Jindgi
આ દુનિયામાં જિંદગી જીવવી કંઇ સહેલી નથી
છતાં કહું ચુ ઊકલી ન શકે એવી પહેલી નથી
સાચવીને સમજીને જીવી જજો હરેક ક્ષણ એની
હસ્તરેખાની ગુલામ થઇને હથેળીમાં વસેલી નથી
માનુ છુ કોઇ ગુલાબ ચમનની જેમ મહેકેલી નથી
દાનવીર કર્ણની માફક અલગારી, અલબેલી નથી
ચીજને મૂલવવાનો અધિકાર સોંપ્યો છે સમયને
મફતમાં સઘળું ધરી દે એવી કંઇ ઘેલી નથી
આકાશને અડકે છે એ, ધરતીને અઢેલી નથી
ઇશ્વરનો આભાર, શરાબની જેમ છકેલી નથી
એમ ન માનશો કે મોતથી ડરુ છું હું
થોડું કરજ બાકી છે દેહનું એટલે હડસેલી નથી
છતાં કહું ચુ ઊકલી ન શકે એવી પહેલી નથી
સાચવીને સમજીને જીવી જજો હરેક ક્ષણ એની
હસ્તરેખાની ગુલામ થઇને હથેળીમાં વસેલી નથી
માનુ છુ કોઇ ગુલાબ ચમનની જેમ મહેકેલી નથી
દાનવીર કર્ણની માફક અલગારી, અલબેલી નથી
ચીજને મૂલવવાનો અધિકાર સોંપ્યો છે સમયને
મફતમાં સઘળું ધરી દે એવી કંઇ ઘેલી નથી
આકાશને અડકે છે એ, ધરતીને અઢેલી નથી
ઇશ્વરનો આભાર, શરાબની જેમ છકેલી નથી
એમ ન માનશો કે મોતથી ડરુ છું હું
થોડું કરજ બાકી છે દેહનું એટલે હડસેલી નથી
I AM VERY SIMPLE AND HELP TO OTHERS I LOVE FRENDSHIP VERY MUCH
મંઝીલ નથી, મુકામ નથી ને સફર પણ નથી
જીવું છું જીંદગી પણ જીવનની અસર નથી
મારી ઓળખાણ મને પુછશો નહીં
તમને ખબર નથી તો મને પણ ખબર નથી. ;;;;;;;;
તમે દોસ્ત બનશો એવી ક્યા ખબર હતી?
દોસ્તમા પણ ખાસ થશો એવી ક્યા ખબર હતી?
સાચુ કહુ તો...
તમે મળ્યા પહેલા જિન્દગી હતી એની મને પણ ક્યા ખબર હતી?
રોજ રોજ સૂરજને ગુડ મોર્નીગ
કહી જીવીએ છીએ
વ્હાલા પ્રભુ ને સુબહ સુબહ
પ્રાર્થના કરી જીવીએ છીએ...
કાનનું મટકું ય માર્યા વગર
રેડીયો સીટી સાંભળિએ છીએ
જીવનની વસંતમાં ટહૂકાઓ કરી
જીવીએ છીએ...
ભૂતકાળની દોરી પકડીને, ભાવિ
ની ચિંતા છોડીને
સમય સાથે તાલ મેળવીને જીવીએ છીએ...
આંખોમાં બહુ બધા સુમધુર
સમણાઓ સજાવીએ છીએ
તેમને સાચા બનાવવાનો
પરીશ્રમ કરી જીવીએ છીએ...
જુવોને કાગળ પર કમળના
ચિતરડા દોરીએ છીએ
ઇચ્છાનાં દરબાર માં
મહારાણી બની જીવીએ છીએ...
અમે તો ફૂલો સાથે, તિતલીઓ
સાથે દોસ્તી કરીએ છીએ
જીવનને મીઠી યાદોનાં
ગુલદસ્તાથી સજાવીને જીવીએ છીએ...
પત્રોમાં, ઈ-મેઇલ માં
સિગ્નેચરની પહેલા 'કીપ
સ્માઇલીંગ' લખીએ છીએ
મિત્રોને બે-ત્રણ ટૂચકાઓ
કહીને જીવીએ છીએ...
બસ, જીવવાનું આવું ગાડું
સાહસ કરીને જીવીએ છીએ
એ સાહસમાં શ્રીનાથજી બાવા
ને વંદી ને જીવીએ છીએ...
રસ્તાઓ અચાનક મળી ગયા
બે ઘડી વાતે વળગ્યા ને છૂટા પડી ગયા.
ઝરણાં અચાનક મળી ગયાં
એકબીજાને ભેટ્યાં ને ભળી ગયાં.
અમે અચાનક મળી ગયાં
-અમે, ના રસ્તા કે ના ઝરણાં એટલે-
ના છૂટાં પડ્યાં, ના ભળી ગયાં ! !
જીવું છું જીંદગી પણ જીવનની અસર નથી
મારી ઓળખાણ મને પુછશો નહીં
તમને ખબર નથી તો મને પણ ખબર નથી. ;;;;;;;;
તમે દોસ્ત બનશો એવી ક્યા ખબર હતી?
દોસ્તમા પણ ખાસ થશો એવી ક્યા ખબર હતી?
સાચુ કહુ તો...
તમે મળ્યા પહેલા જિન્દગી હતી એની મને પણ ક્યા ખબર હતી?
રોજ રોજ સૂરજને ગુડ મોર્નીગ
કહી જીવીએ છીએ
વ્હાલા પ્રભુ ને સુબહ સુબહ
પ્રાર્થના કરી જીવીએ છીએ...
કાનનું મટકું ય માર્યા વગર
રેડીયો સીટી સાંભળિએ છીએ
જીવનની વસંતમાં ટહૂકાઓ કરી
જીવીએ છીએ...
ભૂતકાળની દોરી પકડીને, ભાવિ
ની ચિંતા છોડીને
સમય સાથે તાલ મેળવીને જીવીએ છીએ...
આંખોમાં બહુ બધા સુમધુર
સમણાઓ સજાવીએ છીએ
તેમને સાચા બનાવવાનો
પરીશ્રમ કરી જીવીએ છીએ...
જુવોને કાગળ પર કમળના
ચિતરડા દોરીએ છીએ
ઇચ્છાનાં દરબાર માં
મહારાણી બની જીવીએ છીએ...
અમે તો ફૂલો સાથે, તિતલીઓ
સાથે દોસ્તી કરીએ છીએ
જીવનને મીઠી યાદોનાં
ગુલદસ્તાથી સજાવીને જીવીએ છીએ...
પત્રોમાં, ઈ-મેઇલ માં
સિગ્નેચરની પહેલા 'કીપ
સ્માઇલીંગ' લખીએ છીએ
મિત્રોને બે-ત્રણ ટૂચકાઓ
કહીને જીવીએ છીએ...
બસ, જીવવાનું આવું ગાડું
સાહસ કરીને જીવીએ છીએ
એ સાહસમાં શ્રીનાથજી બાવા
ને વંદી ને જીવીએ છીએ...
રસ્તાઓ અચાનક મળી ગયા
બે ઘડી વાતે વળગ્યા ને છૂટા પડી ગયા.
ઝરણાં અચાનક મળી ગયાં
એકબીજાને ભેટ્યાં ને ભળી ગયાં.
અમે અચાનક મળી ગયાં
-અમે, ના રસ્તા કે ના ઝરણાં એટલે-
ના છૂટાં પડ્યાં, ના ભળી ગયાં ! !
neno
નેનો ...લો....
હવે તો શ્વાસમા નેનો
હરેક ઉચ્છવાસમા નેનો
વસ્યો જ્યાં જ્યાં હશે માનવ
વસે એ વાસમા નેનો
ઉભે આંગણ બધે જાણે
દિવાને ખાસમા નેનો
યુવાનો બાઈકને છોડી
ધરે ડંફાસમા નેનો
તિમિરના જંગલો વચ્ચે
દિપે અજવાસમા નેનો
મહિન્દ્રા ફોર્ડ મારુતી
ગણે બકવાસમા નેનો
સુરાને કોણ પુછે છે
બધાની પ્યાસમા નેનો
ભલે પકવાન બત્રીસ હો
મળે મુખવાસમા નેનો
ચડાવે ફુલ હર કોઈ
કશે ઉપહાસમા નેનો
શહેરમા ચોક ચૌટાએ
હશે કંકાસમા નેનો
પછી તો કાગડા કહેશે
કે નાખો વાસમા નેનો
અરે ’ટાટા’ની બદલે સૌ
કરે ઉલ્લાસમા નેનો
સુવર્ણ અક્ષરે ચાલો
લખો ઈતીહાસમા નેનો
હવે તો શ્વાસમા નેનો
હરેક ઉચ્છવાસમા નેનો
વસ્યો જ્યાં જ્યાં હશે માનવ
વસે એ વાસમા નેનો
ઉભે આંગણ બધે જાણે
દિવાને ખાસમા નેનો
યુવાનો બાઈકને છોડી
ધરે ડંફાસમા નેનો
તિમિરના જંગલો વચ્ચે
દિપે અજવાસમા નેનો
મહિન્દ્રા ફોર્ડ મારુતી
ગણે બકવાસમા નેનો
સુરાને કોણ પુછે છે
બધાની પ્યાસમા નેનો
ભલે પકવાન બત્રીસ હો
મળે મુખવાસમા નેનો
ચડાવે ફુલ હર કોઈ
કશે ઉપહાસમા નેનો
શહેરમા ચોક ચૌટાએ
હશે કંકાસમા નેનો
પછી તો કાગડા કહેશે
કે નાખો વાસમા નેનો
અરે ’ટાટા’ની બદલે સૌ
કરે ઉલ્લાસમા નેનો
સુવર્ણ અક્ષરે ચાલો
લખો ઈતીહાસમા નેનો
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)